બિહારના રાજકારણમાં મંગળવારે મોટો ઉલટફેર જોવા મળ્યો,ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી નવી સરકાર રચાશે
બિહારના રાજકારણમાં મંગળવારે મોટો ઉલટફેર જોવા મળ્યો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારના રાજીનામા બાદ હવે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી નવી સરકાર રચાવા જઈ રહી છે....
