કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફયુઅલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી, જોકે, આનાથી છૂટક ભાવમાં કોઈ ઘટાડો થશે નહી.
કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફયુઅલ (ATF) સંબંધિત કર અને નિકાસ નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. પેટ્રોલ પર એક્ઝિટ ડ્યુટી રૂા.૧૩ પ્રતિ લિટરથી...
