આવતીકાલે તલાટીની પરીક્ષા, ગેરરીતી સામે તંત્રની તૈયારીઓ, પ્રવેશ પહેલા વીડિયોગ્રાફી, પોલીસ અને ઈન્ટેલિજન્સની રહેશે ચાંપતી નજર
તલાટીની પરીક્ષા આવતીકાલે હોવાથી તંત્રએ સંપૂર્ણ આયોજન પરીક્ષાને લઈને પૂર્ણ કરી દીધું છે. પ્રવેશ પહેલા વીડિયોગ્રાફી ઉમેદવારોની કરવામાં આવશે, આ સાથે જ પોલીસ અને ઈન્ટેલિજન્સ...
