શેરબજારની ખૂબ જ નબળી શરૂઆત, સેન્સેક્સ 339 પોઈન્ટ ઘટીને 65 હજારની નજીક, નિફ્ટીમાં પણ 105 પોઈન્ટનો ઘટાડો
સ્થાનિક શેરબજારમાં બુધવારે (16 ઓગસ્ટ) લાલ નિશાન પર ટ્રેડિંગ શરૂ થયું. નબળા વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય બજાર સૂચકાંકોમાં વેચવાલી જોવા મળી. આ દરમિયાન BSE સેન્સેક્સ...
