મારુતિ લોન્ચ કરશે ઇલેક્ટ્રિક મારુતિ 800
કારમાં પરિવાર સાથે ફરવાનું મધ્યમ વર્ગના લોકો માટે નું સ્વપ્નું હવે થશે પૂરું. દેશની સૌથી પોપ્યુલર કાર કંપની નિર્માતા મારૂતિ સુઝુકી ફરી એકવાર ચર્ચામાં છે. દેશની સૌથી જાણિતી કાર Maruti 800 નું ઇલેક્ટ્રિક કાર બજારમાં આવવાની છે. જોકે આ વિશે ખૂબ ઓછા લોકોને ખબર છે. પરંતુ જો આ કારના ફીચર વિશે તમે જાણશો તો કદાચ તમે તેને ખરીદવાનું સપનું જોવા લાગશો. આ કાર માત્ર ચાર કલાકમાં થઇ જાય છે...
