લવ જેહાદની વધતી જતી પ્રવૃત્તિને અંકુશમાં લાવા કાયદો ઘડાશે: પ્રદીપસિંહ જાડેજા
બજેટસત્ર અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લવજેહાદનાં શેતાનને નાથવા અનેક રાજ્ય સરકારો કાયદો લાવી છે. ત્યારે સત્ર દરમિયાન આંતર ધાર્મિક લગ્નો કે બળજબરીથી...
