August 8, 2026
ગુજરાત

” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ અને આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદને ૨૭ ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધાંજલિ આપી

સ્વતંત્રતા સંગ્રામ અને આઝાદી પછી પત્રકારત્વ નિર્ભિક પ્રજા નો અવાજ રજુ કરનાર સ્વર્ગીય ” શાંતિલાલ શાહ ” ની પુણ્યતિથિ નિમિત્તે  તારીખ ૨૭ મી ફેબ્રુઆરી ના રોજ સાંજે ૪:૩૦ કલાકે એલજી હોસ્પિટલ ખાતે માનવ અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી ની આગેવાની હેઠળ બાળકોના વોર્ડમાં ફુટ – બિસ્કીટનું વિતરણ  કરવામાં આવ્યુ હતું .

અને  ભારતની આઝાદી માં જેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે એવા ચંદ્રશેખર આઝાદ ના શહાદત દિન નિમિત્તે  27 ફેબ્રુઆરી 6:30 કલાકે હાટકેશ્વર સર્કલ પાસે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં  આવ્યું હતું.

જેમાં અગ્રણીઓ શ્રી જ્યોર્જ ડાયસ , રમિન્દ્રર બગ્ગા , યશ ચૌધરી , સંદીપ યાદવ , આનંદ પટેલ , વગેરે ઉપસ્થીત રહ્યા હતા.

Related posts

આદિત્‍ય એલ-૧ ૧૫ લાખ કિમીની લાંબી મુસાફરીના છેલ્લા તબક્કામાં પહોંચી ગયું

Ahmedabad Samay

અમદાવાદ – વેકેશનમાં મેટ્રોને થઈ અધધ આવક, એક જ મહિનામાં 20 લાખ મુસાફરો મળ્યા

Ahmedabad Samay

ગુડી પડવાનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે, જાણો વાર્તા અને કેવી રીતે તૈયાર કરવી ગુડી

Ahmedabad Samay

અમદાવાદના છારાનગરમાં એકસાથે ૨૫૦ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

ઇન્ટરેસ્ટિંગ અને થ્રિલર સ્ટોરી સાથે આવી રહી છે ગુજરાતી ફિલ્મ “ કાચું ફુલ ”

Ahmedabad Samay

અખિલ ભારતીય બંજારા મહિલા સેનામાં ગુજરાત રાજ્યના પ્રદેશ ઉપાઅધ્યક્ષ તરીકે કલ્પનાબેન ની નિયુક્તિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો