September 21, 2026
ગુજરાત

આજે વધુ એક મહિલાએ સાબરમતીમાં ઝમ્પલાવ્યું, સાબરમતી નદી સુસાઇડ પોઇન્ટ બની રહ્યું છે

વધુ એક મહિલાએ એલિસબ્રિજ પાસે પડતું મૂક્યું, તેઓ રિવરફ્રંટના વોક-વે પરતી જ નદીમાં પડતું મૂક્યું હોવાનું મનાઈ રહ્યું છે. તેમને રેસ્કયૂ કરીને હાલ વીએસ હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યાં છે.

મહિલા આઘાતમાં હોવાના કારણે તેઓ કંઈ બોલી શકવાની સ્થિતિમાં ન હતા. કૂદેલાં મહિલા રાયપુરના હોવાનું જાણવા મળ્યું છે. જોકે, તેમણે કેમ નદીમાં ઝંપલાવ્યું હતું તેની ચોક્કસ વિગતો માલુમ પડી નથી.

 

Related posts

ગુલાબી ઠંડીનો સમય ગયો હવે,વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે આ સપ્તાહે તાપમાન ઘણું નીચે જશે

Ahmedabad Samay

જાણો મહિલા દિવસ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો

Ahmedabad Samay

રાહુલ ગાંધીની અટકાયતના વિરોધ પ્રદર્શન દરમિયાન વરિષ્ઠ નેતા અમિત ચાવડા સહિત અનેક અગ્રણી નેતાઓ અને સભ્યોની પોલીસે સ્થળ પરથી અટકાયત કરાઇ

Ahmedabad Samay

અમદાવાદમાં હલકી ગુણવત્તાના હાટકેશ્વર બ્રિજ મામલે ફરી એક કૌભાંડ સામે આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ: કુબેરનગરમાં સ્કૂલમાં ઝઘડામાં ધોરણ 2 ની વિદ્યાર્થીની ઘાયલ, તૂટી ગયા બે દાંત

Ahmedabad Samay

ચૂંટણી પંચે ગાંધીનગરમાં યોજાનાર ચૂંટણી મોકુફ રાખવા નિર્ણય લીધો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો