વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મોટા માથાના નેતાઓએ ચૂંટણી લડવા કહી દીધું “ના”
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ ઉપ-મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આગામી વિધાનસભાની ચૂંટણી તેઓ નહિ લડે તેવી જાહેરાત...
