September 27, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

ભુપેન્દ્રભાઇ પટેલ ૧૬ નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ રહેશે ઉપસ્થિત.

આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપે 166 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. મળતી જાણકારી અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે. તેઓ 16 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરશે. દરમિયાન કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ઉપસ્થિત રહેશે. ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે.ઉમેદવારી નોંધાવતા પહેલા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં રેલી પણ કરશે.

ગુજરાતમાં મુખ્યમંત્રી પદનો ચહેરો વર્તમાન મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ છે. આવી સ્થિતિમાં જો ભાજપ ફરી સત્તામાં આવશે તો ભૂપેન્‍દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી બનશે. 2012માં ઘાટલોડીયા બેઠક પર અહીં પહેલીવાર ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધી યોજાયેલી બંને ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપનો વિજય થયો છે.

Related posts

રાષ્ટ્રીય સ્વમસેવક સંઘ (RSS)આવ્યું દેશની મદદે

Ahmedabad Samay

બેંક કર્મીઓને ઇલેક્શનની ટ્રેનિંગ ના પગલે બેંકનો સમય બદલાયો, ૦૧ થી ૦૪ વાગ્યાનો સમય કરાયો

Ahmedabad Samay

જુહાપુરામાં વહેલી સવારે આગ લાગતા ૧પ દુકાનોમાં ભારે નુકશાન

Ahmedabad Samay

ઓક્‍ટોબર મહિનામાં સાબરમતીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધીની સી પ્‍લેન ચલાવવાની યોજના શરૂ થશે

Ahmedabad Samay

સુદાન પોર્ટ પર દુર્ઘટનાનો શિકાર બન્યું વિમાન, 4 સૈનિકો સહિત 9 લોકોના મોત

Ahmedabad Samay

ગુજરાત સ્ટેટ રેસલિંગ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો