ચાંદખેડામાં શ્રી અલ્પેશજી ઠાકોર ફેન ક્લબનો દ્વિતીય ગણેશ મહોત્સવ: ત્રીજા દિવસે મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
અમદાવાદ: ચાંદખેડા વિસ્તારમાં શ્રી અલ્પેશજી ઠાકોર ફેન ક્લબ દ્વારા આયોજિત ‘દ્વિતીય ગણેશ મહોત્સવ’માં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશ મહોત્સવના ત્રીજા દિવસે રાત્રે યોજાયેલી...
