September 23, 2026
ગુજરાત

નવા વર્ષમા સામાન્ય માણસ પર મોંઘવારીનો વધુ માર પડી શકે છે. બેંકિંગ ચાર્જથી લઈને એલપીજી સિલિન્ડરની કિંમતમાં થશે વધારો

દિવાળી અને ધનતેરસ પહેલા મોંઘવારી ખૂબ ઊંચા સ્તરે પહોંચી ગઈ છે. ઘણા ફેરફારો થવાના છે. આ ફેરફારોને કારણે સામાન્ય માણસ પર મોંઘવારીનો વધુ માર પડી શકે છે. આ ફેરફારો બેંકિંગ ચાર્જથી લઈને એલપીજી સિલિન્ડરની કિંમત સુધીના હોઈ શકે છે. ચાલો જાણીએ આવા ૫ ફેરફારો વિશે જે આજથી લાગુ થશે.

બેંક ઓફ બરોડાના ગ્રાહકોએ આપવો પડશે વધુ ચાર્જ

જો તમે બેંક ઓફ બરોડાના ગ્રાહક છો તો તમારી પાસેથી આજથી વિશેષ ચાર્જ લેવામાં આવશે. આવતા મહિનાથી, તમારે બેંકમાં પૈસા જમા કરવા અથવા ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ મર્યાદાથી વધુ રકમ ઉપાડવા અથવા જમા કરાવવા પર લાગુ થશે. ગ્રાહકો ૩ વખત સુધી ફ્રીમાં પૈસા જમા કરાવી શકશે, પરંતુ તે પછી તેમણે ૪૦ રૂપિયા ચૂકવવા પડશે. તેમજ આ નિયમ જનધન ખાતા ધારકો પર લાગુ થશે નહીં. આ સિવાય પૈસા ઉપાડવા પર ૧૦૦ રૂપિયા આપવા પડશે.

ફરી એકવાર વધ્યા રાંધણ ગેસના ભાવ

તેલ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતની સમીક્ષા કરવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી એવું જોવામાં આવી રહ્યું છે કે ગેસ સિલિન્ડરની કિંમતો સતત વધી રહી છે. આવી સ્થિતિમાં આ વખતે પણ ગેસ સિલિન્ડરની કિંમતો વધી શકે છે. જોકે કિંમતો વધી છે.

Related posts

માર્ચ મહિનાના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં રાજયના અનેક ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની શક્‍યતા

Ahmedabad Samay

ST બસમાં લૂંટ કરતી બે મહિલા અને રીક્ષામાં બેસાડી હાથ સાફ કરતા બે ગુનેગાનો ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા

Ahmedabad Samay

બાબરી વિધ્વંશ નો આજે ચુકાદો

Ahmedabad Samay

કોર કમિટીની બેઠક બાદ રાજય સરકાર આજે નવી કડકમાં કડક ગાઈડલાઈન્સ જાહેર કરી શકે

Ahmedabad Samay

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

Ahmedabad Samay

તપોવન ખાતે ગ્લેશિયરમાં ફસાયેલા ગુજરાતના યાત્રિકોને તત્કાલ મદદ, બચાવ, રાહત  માટે પ્રબંધ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો