November 5, 2026
દેશ

હવે 12થી 18 વર્ષના બાળકોને આપી શકાશે વેક્સિન

દેશમાં કોવિડના કેસમાં અચાનક વધારો અને કોરોના વાયરસના વેરિયન્ટ ઓમિક્રોનના ખતરા વચ્ચે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનને DCGIની ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી મળી ચૂકી છે. આ વેક્સિન 12થી 18 વર્ષના બાળકોને આપી શકાશે

New up 01

Related posts

UPI ATM: હવે ડેબિટ કાર્ડ ઘરે ભૂલી ગયા? કોઈ ચિંતા નહીં! મોબાઈલથી જ નીકળશે રોકડા પૈસા

Ahmedabad Samay

ઇન્ટરનેશનલ વિમાની ઉડ્ડયનો ક્યારે ?

Ahmedabad Samay

WHOનો ધડાકો… કોરોના વાયરસના બીજા અને અત્યંત ઘાતક તબક્કામાં આપણે પહોંચી ચુકયા છીએ

Ahmedabad Samay

એર ઇન્ડિયાએ રજુ કર્યો સપ્તાહમાં ત્રણ દિવસ કામનો પ્લાન, કર્મચારીઓ ને મળશે ૬૦% પગાર

Ahmedabad Samay

કોમર્શિયલ ગેસના બાટલમાં થયો રૂ.૧૦૦ નો વધારો

Ahmedabad Samay

મરાઠી સમાજ માટે આવ્યા ખુશીના સમાચાર,બોમ્બે હાઇકોર્ટએ મરાઠા કોમને આર્થિક રીતે પછાત વર્ગમાં ગણવા મંજૂરી આપી છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો