August 9, 2026
ગુજરાત

કોરોના વકરતા નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

કોરોનાની નવી ગાઈડ લાઈન જાહેર  થઇ છે જેમાં અનેક નિયમો જાહેર કરાયા છે

રાજયના મહાનગરોમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ  લાગુ રહશે. ધોરણ -1થી 9ની શાળાઓમાં આગામી 31 જાન્યુઆરી સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે , હોટલ અને રેસ્ટોરન્ટમાં 75 ટકા શ્રમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જયારે  સામાજિક ધાર્મિક મેળાવડામાં 400 લોકોને છૂટ અપાઈ છે,

અંતિમવિધિ અને દફનવિધિમાં 100 લોકોની મંજૂરી અપાઈ છે , જયારે બેગ બગીચાઓ પણ રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે , રાત્રી કર્ફ્યુમાં વધુ બે શહેરોમાં ઉમરાયો છે, આણંદ  અને નડિયાદમાં રાત્રી કર્ફ્યુ લાગુ કરાયો છે હવેથી રાજ્યના 10 શહેરોમાં રાત્રી કર્ફ્યુ લાગુ રહેશે. સ્વિમિંગ પુલમાં 50 ટકા અને સિનેમા હોલમાં પણ 50 ટકા શ્રમતાને મંજૂરી આપી છે, પબ્લિક અને ખાનગી બસમાં શ્રમતાના 75 ટકા મુસાફરીને મંજૂરી અપાઈ છે

New up 01

Related posts

સરદારનગરમાં લાંબા સમયથી ચાલતું મહિલા સંચાલિત જુગરધામ પકડાયું

Ahmedabad Samay

ગુજરાતના માથે ૩,૨૦,૮૧૨ કરોડનો કરજો, કરજો કરી આતો કેવો વિકાસ ?

Ahmedabad Samay

ચા-વાય એન્ડ રંગમંચ” ની સીઝન ૩ અંતર્ગત જબરદસ્ત ટોપિક સાથે પ્રતીક ગાંધી સોમવારે આવશે ફેસબુક લાઈવ

Ahmedabad Samay

અમદાવાદ – યુએન મહેતામાં 16.37 કરોડના MRI મશીન અને 3.70 કરોડના બ્લડ સેન્ટરનું આરોગ્ય મંત્રીએ કર્યું ઉદઘાટન

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના કેસ વધવાનું કારણ, કોરોનાને લઈ તંત્રની બેદરકારી, વાંચવાં જેવું બેદરકારી નો કિસ્સો

Ahmedabad Samay

ચાલો જાણીએ કે યુદ્ધવિરામ ના મધ્યસ્થી મુખ્ય DGMO કોણ છે અને તેમનું કાર્ય શું છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો