હાલ અમદાવાદમાં કોરોના નો કેહર યથાવત છે જેમાં તંત્રની બેદરકારી ભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદનામાં કોરોના કેસ વધવાનું કારણ કહી શકાય
અમદાવાદ ના મેઘાણીનગરમાં અંબિકાનગર માં થોડા દિવસ પહેલા સિવિલ હોસ્પિટલનો એક મહિલા સ્ટાફ કોરોના પોઝિટિવ આવતા પોલીસ અને ડૉકટર ની ટીમ તેના ઘરના સભ્યોને કોરોન્ટાઇ કરવા અને તાપસ કરવા ગઈ તપાસ કરવા આવતા તે મહિલા સ્ટાફની છોકરી ઘરેથી ફરાર થઈ ગઈ ગતિ તો ટીમ દ્વારા તપાસ કરવામાં આવ્યું કે તે મહિલા અને તે ની છોકરી કોના કોના સંપર્ક માં આવી હતી તો સંપર્ક માં આવેલી સંખ્યા વધુ નીકળી અને તપાસ ટીમ ફક્ત પંચજ કોરોન્ટાઇ કીટ સાથે લઇ ગઈ હતી ( બેદરકારી નં:૦૧) તો જેટલી કીટ હતી તેટલાનેજ કોરોન્ટાઇ કરાયા અને તૈયાર બાદ અન્ય સંપર્ક આવેલા લોકોને કોરોન્ટાઇ કરાયા નહિ( બેદરકારી નં:૦૨) કોરોન્ટાઇ કરાયેલા લોકોને ૧૫ દિવસ સુધી કોઈ તપાસ ન કરાઇ અને કોરોન્ટાઇ નો સમય ગાળો સમાપ્ત થઈ ગયો ( બેદરકારી નં:૦૩) થોડા સમય બાદ તે મહિલા સ્ટાફ ની છોકરી મળતા તેનું ઘર તો કોરોન્ટાઇ કરાયું જોડે જોડે જે લોકોને પેહલા જ ૧૫ દિવસ કોરોન્ટાઇ કરાયું હતું તેમણે ફરી વાર ૧૫દિવસ માટે કારણ વગર કોરન્ટાઈ કરાયું( બેદરકારી નં:૦૪)
જ્યારે બીજો કિસ્સો વિપરીત છે થોડા સમય પહેલા અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા મહાદેવ રેસિડેન્સી માં ટ્રાવેલ્સ નું કામ કરતો વ્યક્તી કોડીનાર સાત જેટલા લોકોને છોડવા માટે ગયેલ હતો તે છોડવા ગયેલ તમામે તમામ લોકો કોરોનાની ઝપેટમાં હતા તેવામાં પ્રવાસી અને ડ્રાઇવર નું પોલીસ સ્ટેશનમાં થી નામ જાહેર કરાયુ અને મીડિયા એ પણ આ કિસ્સા ની જાણ લીધી હોવા છતાં એકપણ વાર કોઈ તપાસ ટીમ તેના ઘરે તપાસ કરવા માટે ગઈ નહિ કે હોમ કોરોન્ટાઇ પણ કરાયું નહિ( બેદરકારી નં:૦૫)
આ બન્ને કિસ્સા વાંચતાજ આપને ખબર પડી હશે તંત્રની ભયંકર બેદરકારી અને કોરોના ના વધતા જતા કેસનું કારણ