September 21, 2026
ગુજરાત

શહેરમાં કુલ ૧૮૧ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં મુકવામાં આવ્યા

અમદાવાદ​ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે AMC દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે.વધુ 27 માઈક્રોકન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરવામાં આવ્યા છે. તેમજ કુલ 11 વિસ્તારોને નિયંત્રણમાંથી છુટછાટ આપવામાં આવી છે.હાલમાં શહેરમાં કુલ 181 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં છે.

ત્યારે COVID19 સંક્રમણ અટકાવવા અ.મ્યુ.કો. દ્વારા આજે જાહેર કરાયેલા નવા કુલ 27 તેમજ દૂર કરવામાં આવેલ 11 માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન છે

અમદાવાદમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં પણ અચાનક ઉછાળો જોવા મળ્યો છે. હાલ શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 43 હજારને પાર થઈ ગયો છે.. એવામાં શહેરની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીની સંખ્યા 550એ પહોંચી ગઈ છે.જેમાંથી 50 દર્દીઓ ICUમાં સારવાર હેઠળ છે.550 દર્દીમાંથી 100 જેટલા કોરોના દર્દી છેલ્લા 2 દિવસમાં હોસ્પિટલમાં દાખલ થયાનુ સામે આવ્યુ છે.

New up 01

Related posts

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

સારંગપુરમાં BRTS ટ્રેકમાં AMTS બસ ધૂસી જતા અકસ્માત

Ahmedabad Samay

મેઘાણીનગરમાં જાહેરમાં થઈ હત્યા, રીંકુ ઉર્ફે ટમાટરે જાહેરમાં કરી હત્યા

Ahmedabad Samay

ચાંદખેડા પોલીસ સ્ટેશન તેમજ સોલા અને સાબરમતી પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારો ગાંધીનગર પોલીસ કમિશનરના તાબા હેઠળ

Ahmedabad Samay

IIT ગાંધીનગરમાં સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી મેળો ‘G20-Ignite’નું આયોજન થશે

Ahmedabad Samay

દિવ્યપથ શાળાની વિદ્યાર્થિની અને વાહ એવોર્ડ વિજેતા આયુષી રાવલ ને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન દ્વારા પીએચડી માટે નિમંત્રણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો