September 22, 2026
ગુજરાતરાજકારણ

વિપક્ષી નેતા દિનેશ શર્માએ પક્ષમાંથી આપ્યું રાજીનામુ, શુ હવે દિનેશ શર્મા થામશે ભાજપનો હાથ ?

કોંગ્રેસને વધુ એક પુર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ પક્ષમાંથી રાજીનામુ આપી પ્રભારી રઘુ શર્મા પર પ્રહારો કર્યા છે. તેમણે કોંગીમાં વર્ષોથી ‘નવરત્નો’ જ  ધાર્યુ કરતા હોવાનો આક્રોશ અને માત્ર ધારાસભ્યોને જ મળતા હોવાનો તેમનો આક્ષેપ છે. દિનેશ શર્મા હવે ભાજપમાં જોડાશે કે કેમ ? તે જાહેર થયું નથી.

Related posts

લાયસન્સ રદ હોવા છતાં ધમધમતી એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી,10 ના મોત

Ahmedabad Samay

સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. સંત સરોવરના 5 દરવાજા ખોલવામાં આવ્યા

Ahmedabad Samay

અમદાવાદ: 2002ના રમખાણો મામલે તિસ્તા સેતલવાડે લીધું મોટું પગલું, હવે ફરી ગુજરાત હાઈકોર્ટમાં અરજી

Ahmedabad Samay

ચાંદખેડા વિસ્તારમાં આવેલ અથર્વ એજ્યુકેશન દ્વારા યોગા દિનની ઉજવણી કરવામા આવી

Ahmedabad Samay

મુસ્લિમ બહુલ વિસ્તારોમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ મોટો ધડાકો કર્યો, ચેતવણી સમાન આવ્યું રિજલ્ટ

Ahmedabad Samay

કૃષ્ણનગરના પી.આઇ. એ.જે.ચૌહાણની બુટલેગરો સામે લાલઆંખ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો