September 21, 2026
ગુજરાતમનોરંજન

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર

ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે ફિલ્મની પ્રશંસા કરી ચૂક્યા છે તે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરવામાં આવી છે. કાશ્મીરી પંડિતોના વિસ્થાપન પર આ ફિલ્મ બની છે. ગુજરાત સરકારના નિર્ણયને ચોમેરથી આવકાર મળી રહ્યો છે.

Related posts

અમદાવાદ ની પોલીસ લાઈનમાં વસતા બાળકોમાં સકારાત્મકતા માટે કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

વિક્કી ગેંડી ફરી બન્યો બેફામ,વધુ એક વેપારીને હપ્તો ન આપવા પર જાનથી મારવાની આપી ધમકી

Ahmedabad Samay

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે તમામ મહાનગરપાલિકાઓના પદાધિકારીઓને ગાંધીનગર ખાતે યોજાયેલ બેઠકમાં  ટાંટિયાખેંચ બંધ કરી વિકાસના કામોમાં ધ્‍યાન આપો તેવી ટકોર કરી

Ahmedabad Samay

રેલવે કોન્સ્ટેબલ સમય સુચકતા પતિ પત્ની બંનેના જીવ બચાવ્યા

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો

Ahmedabad Samay

કોર્પોરેશનની સ્કૂલના વિદ્યાર્થીઓએ હેલિકોપ્ટરમાં બેસીને હેરીટેજ સિટી અમદાવાદનો નજારો માણ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો