ગુજરાત વિધાનસભાની આઠેય બેઠકો ઉપર કમળ ખીલ્યું. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને ચૂંટણી લડેલા ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે
મોરબીમાં ભાજપના બ્રિજેશ મેરજા, અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા, ગઢડામાં આત્મારામ પરમાર, લીંબડીમાં કિરીટસિંહ રાણા, ધારીમાં ભાજપના જે.વી. કાકડિયા,
કોંગ્રેસના શાંતિલાલ સેંઘાણી (અબડાસા), જયંતીભાઈ પટેલ (મોરબી), મોહનભાઈ સોલંકી (ગઢડા), સુરેશભાઈ કોટડિયા (ધારી), ચેતનભાઈ ખાચર (લીંબડી)નો પરાજયઃ