નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) તેમજ નીતાબેન અમીન, વરુણ અમીન, વિજુલ અમીન, પંકજભાઈ દેસાઈ, સંગીતાબેન દેસાઈ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાથે સંસદ ભવન ખાતે આજ રોજ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
નરહરિ અમીન દ્વારા દિલ્હી ખાતે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરવામાં આવી હતી