March 23, 2026
ધર્મ

૧૪ માર્ચ સોમવારના રોજ આવી રહી છે આમલકી એકાદશી.જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોશી દ્વારા તેની મહિમા

 

એકાદશી ના દિવસે નારાયણ નો આ કવચ નો પાઠ કરવાથી તમામ પ્રકારના ભય માંથી મુક્તિ મળે છે

ખાસ કરીને હોળાષ્ટકમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ નો પાઠ કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ થઈ વિષ્ણુ લોક પ્રાપ્તિ થાય છે.
એવું માનવામાં આવે છે આમળા ની ઉત્પત્તિ ભગવાન વિષ્ણુ આંસુ થી થઈ હતી પૃથ્વી પડ્યું ત્યા આમળા ની ઉત્પત્તિ થઈ અને એ તિથિ મહા વદ એકાદશી હતી માટે આ એકાદશી ને આમલકી એકાદશી કહેવાય છે આ દિવસે વિશેષ આમળા વૃક્ષ ની ધુન દિવસ નૈવેદ્ય પ્રદક્ષિણા કરી પૂજા કરવામાં આવે છે.

આ વષૅ આમલકી એકાદશી ના દિવસે પુષ્ય નક્ષત્ર તથા સવૉથૅ સિદ્ધિ યોગ બને માટે આ વ્રત કરવાથી સંપૂર્ણ સફળતા મળે
આ વષે 2022 ની આમલકી એકાદશી શરૂઆત 13 માચૅ 2022 રવિવાર સવારે 10:21મિનિટ અને સમાપ્ત 14 માચૅ 2022 સોમવારે બપોરે 12:04 મિનિટ

ઉપવાસ સૂયૅદય શરૂ થતો કરવો જોઈએ માટે ઉપવાસ 14 માચૅ 2022 સોમવાર કરવો

પારણા સમય 15 માચૅ 2022 સવારે 6:01 થી 8:15 સુધી.

આ એકાદશી નું વ્રત પૂણૅ શ્રદ્રા રાખીને કરવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે.

Related posts

આજના જમાનામાં વધુ પડતા લોકો દેવામાં ડૂબેલા, તેવામાં પ્રેમાનંદ મહારાજે કર્જ વિશે આપી મહત્વપૂર્ણ જ્ઞાન અને દિશા આપી

Ahmedabad Samay

સાપ્તાહિક રાશિ ભવિષ્ય જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેશભાઇ જોષી સાથે

Ahmedabad Samay

આ સપ્તાહનો રાશિફળ જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા. તા ૧૯થી ૨૫ એપ્રિલ ૨૦૨૧

Ahmedabad Samay

માનસિક તણાવ ઓછો કરવાની સાથે આત્મવિશ્વાસ વધારે છે આ રત્ન, ધારણ કરવાથી ચમકી જશે ભાગ્ય

Ahmedabad Samay

શું તમે જાણો છો શિવલિંગ પર જળ ચઢાવવાની સાચી દિશા? 99% લોકો કરે છે આ ભૂલ

admin

રામ મંદિર માટે એકત્રિત કરાયેલા દાન માંથી ૧૫ હજાર જેટલા ચેક બાઉન્સ થયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો