August 6, 2026
દુનિયારમતગમત

ભારતની અંડર-18 મહિલા ટીમે JRD ટાટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નેપાળ સામે 7-0થી જીત મેળવી

ભારતની અંડર-18 મહિલા ટીમે અહીંના JRD ટાટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે નેપાળ સામે 7-0થી જીત મેળવીને SAFF U-18 ચેમ્પિયનશિપ અભિયાનની શરૂઆત કરી હતી. ભારત આગામી 19 માર્ચે બાંગ્લાદેશ સામે ટકરાશે. મંગળવારની મોડી સાંજની રમતમાં, પ્રિયંકા સુજેશે 15મી મિનિટે પ્રથમ ગોલ કર્યો હતો જ્યારે લિન્ડા કોમે અનુક્રમે 17મી અને 35મી મિનિટે વધુ બે ગોલ કર્યા હતા. બીજા હાફમાં ભારતે એક પછી એક ગોલ કર્યા – 69મી મિનિટે અપર્ણાએ અને 77મી મિનિટે પૂર્ણિમાએ ગોલ કર્યો.

સુનીતા મુંડાએ 87મી મિનિટે ગોલ 6-0 કર્યો હતો જ્યારે નીતુ લિંડાએ વધારાના સમયમાં સ્કોરલાઈન પૂરી કરી હતી.ભારતે પ્રથમ હાફમાં વર્ચસ્વ જમાવ્યું હતું કારણ કે યજમાનોએ 15મી મિનિટે સરસાઈ મેળવી લીધી હતી. બે મિનિટ બાદ લિન્ડા કોમે ડાબી તરફથી અનિતા કુમારીના શાનદાર પાસથી બીજો ગોલ કર્યો હતો.

Related posts

GT Vs DC: દિલ્હીથી મેચ હાર્યા બાદ હાર્દિક પંડ્યા થયો બેટ્સમેનો પર ગુસ્સે, જાણો શમીની બોલિંગ વિશે શું કહ્યું

Ahmedabad Samay

08 દેશોનો મહિલા T20 એશિયા કપ 19 જુલાઈથી શ્રીલંકાના દામ્બુલા ખાતે શરૂ થશે.

Ahmedabad Samay

ચીનની ‘દાદાગીરી’ રોકવા એશિયામાં પોતાનું સૈન્ય મોકલશે અમેરિકા

Ahmedabad Samay

તાલિબાનીઓ ઇસ્લામીક નિયમો અનુસાર ક્રૂર સજા ફટકારશે

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું સ્ટેડિયમનું નામ કેમ બદલાયું

Ahmedabad Samay

યુગાન્ડાના મશહૂર ફિલ્મ ડીરેક્ટર દીપ ભોજકરે અમદાવાદ સમયના માધ્યમથી ભારતને સોન્ગ ડેડીકેટ કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો