September 23, 2026
ગુજરાતતાજા સમાચાર

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરના પતિ સુનિલ ભોજકરનું દુઃખદ અવસાન, સમાજમાં દુઃખની લાગણી પ્રસરી

ગત રોજ મરાઠી સમાજના અગ્રણી અને આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરના પતિ શ્રી સુનિલ ભોજકરનું હૃદય હુમલાને કારણે દુઃખદ અવસાન થયેલ છે.                                                         તેમના અવસાનથી અમદાવાદના મરાઠી સમાજમાં દુઃખની લાગણી પ્રસરી છે. સમસ્ત સમાજ અને તેમના મિત્રવર્તુળ તેમના આ દુઃખની ઘડીમાં તેમના સાથે ઉભું છે, શ્રી સુનિલ ભોજકરની અંતિમ યાત્રામાં સમાજના મોટાભાગના વ્યક્તિઓ હાજર રહ્યા હતા.

અમદાવાદ સમય સમાચારપત્ર તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરેછે અને ભગવાન તેમના પરિવારને આ દુઃખની ઘડીમાં હિમ્મત આપે તેવી પ્રાર્થના કરે છે.

 

Related posts

દિલ્હી સ્‍પેશિયલ સેલે ISI દ્વારા સંચાલિત શહઝાદ ભટ્ટી મોડ્‍યુલના ૯ સક્રિય સભ્‍યોની ધરપકડ કરીને,

Ahmedabad Samay

ટેલિફોન પર જ પ્રજાના કામ કરતા બાપુનગર વોર્ડના કાઉન્સિલર શ્રી પ્રકાશ ગુર્જરજીનો જનતાએ આભાર વ્યકત કર્યો

Ahmedabad Samay

નરોડા ખાતે આવેલ સ્વપ્નિલ કોમ્પલેક્ષમાં સફાઇ કરતી યુવતીની ક્રૂરતા પૂર્વક કરાઇ હત્યા

Ahmedabad Samay

ઈસરોએ હવામાનશાસ્ત્રીય ઉપગ્રહ INSAT-3DS લોન્ચ કર્યો

Ahmedabad Samay

નિકોલની પંચામૃત નર્સિંગ ઇન્સસ્ટિટ્યૂની દાદાગીરી,ફી ભરવા બાબતે વાલી પર દબાણ કરવામા આવ્યુ

Ahmedabad Samay

ગાંધીનગર ખાતે 15 માર્ચના રોજ રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો