ગત રાત્રે ૧૧ વાગ્યા ના સુમારે નરોડા – દહેગામ રોડ પર, નરોડા સ્મશાન પાસે શાંતિવિલા ફ્લેટ ની સામે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઇક ચાલક હુકુમ સિંહ બઘેલની બાઇક ઝાડ સાથે પુર જોરથી પટકાતા ગંભીર ઇજા સર્જાઈ હતી,
જેને કારણે બાઇક ચાલક હુકુમસિંહ બધેલનું ઘટના સ્થળ પર જ દુઃખદ મોત નિપજ્યું હતું. પોલીસ અકસ્માત અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે