September 22, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં બની ફાયરીંગની ઘટના, SOG દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરાઇ

શહેરના રખિયાલ વિસ્તારમાં અંગત અદાવતમાં ૯ રાઉન્ડ ફાયરિંગ કરી આંતક મચાવવાની ઘટના સામે આવી છે

રખિયાલ વિસ્તારમાં અસામાજીક તત્ત્વોએ કારમાં આવીને સ્થાનિક લોકોને માર મારીને ફાયરિંગ કર્યુ હતુ. રખિયાલ પોલીસે આ ઘટનાને અંગે હત્યાના પ્રયાસ અને ફાયરિંગને લઈને ગુનો નોંધ્યો છે. ક્રાઇમ એસ.ઓ.જીએ હથિયાર સાથે ત્રણ આરોપી ધરપકડ કરી છે. સોશિયલ મીડિયામાં ડોન બની ફાયરિંગ કરી રીયલ બનાવનાર ગુનેગાર ફઝલ શેખ ક્રાઇમ એસ.ઓ.જીની ગિરફતમાં આવ્યો છે.આરોપી ફઝલ શેખ,મેહફુસમિયા મલેક અને લુકમાન ઉર્ફે સમીર ભટ્ટીની ક્રાઇમ એસ.ઓ.જી દ્વારા ધરપકડ કરાઇ છે.

Related posts

અટલ બ્રિજની સફળતાને જોતા શહેરમાં 130 વર્ષ જૂના એલિસ બ્રિજને ટૂરિસ્ટ સ્પોટ બનાવાશે

Ahmedabad Samay

અમદાવાદમાં ડેપોથી ૨૩૨૫ એક્સપ્રેસ બસો શરૂ કરાઈ

Ahmedabad Samay

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વિવેકાનંદજીને ફુલહાર અર્પણ કરાયા

Ahmedabad Samay

રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા

Ahmedabad Samay

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay

તાનાશાહી રાજ થી પ્રજા ત્રસ્ત, નેતાજીનો ચૂંટણી તહેવાર સંપન તો કોરોના ફરી વિફર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો