June 22, 2026
ગુજરાત

પ્રાંતિજ ના બોરીયા, સીતવાડા , બોભા ખાતે તસ્કરો ત્રાટક્યા એકજ રાત્રીમા ત્રણ ગામોમાંથી દુકાન ,ગલ્લા તથા કેબીન થઈ દશ જગ્યાએ તાળા તોડ્યા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના બોરીયા , સીતવાડા અને બોભા સહિત ત્રણ ગામોમા તસ્કરોએ એકજ રાત્રીમા ગલ્લા ,દુકાન,  કેબીન સહિત દશ જગ્યાએ તાળા તોડી માલસામાન સહિત રોકડ રકમ ચોરી ગયા
પ્રાંતિજ તાલુકાના બોરીયા સીતવાડા અને બોભા ખાતે મંગળવાર ની રાત્રીએ એકજ રાત્રીમા અજાણ્યા તસ્કરો દ્રારા બોરીયા , સીતવાડા અને બોભા ગામે આવેલ દુકાનો ,ગલ્લાઓ તથા કેબીન ના તાળા તોડયા હતા જેમા બોરીયા મા ત્રણ જગ્યાએ તથા સીતવાડા મા ચાર જગ્યાએ તથા બોભા ગામે ત્રણ જગ્યાએ તાળા તોડી દુકાન , ગલ્લા  , કેબીન મા રહેલ માલ-સામાન વેરવિખેર કર્યો હતો તો બોરીયા ખાતે આવેલ જય માતાજી કિરણા સ્ટોર નુ તાળુ તોડી દુકાન માંથી ત્રણ તેલ ના ડબા એક ડબા ની કિંમત ૨૦૭૦ તથા રોકડ રકમ ૧૨૦૦ મળી કુલ-૭૪૧૦ ની ચોરી કરી લઈ જતા દુકાન માલિક વિપુલ સિહ રાઠોડ દ્રારા પ્રાંતિજ પોલીસ ને જાણ કરી હતી તો તસ્કરો દ્રારા એકજ રાત્રીમા દશ જગ્યાએ થી તાળા તોડતા ગામજનો મા ભય નો માહોલ જોવા મલીરહ્યો છે અને રાત્રીનો પોલીસ પેટ્રોલિંગ સધન કરવા માંગ ઉઠવા પામી છે

Related posts

અમદાવાદઃ બર્થ સર્ટિફિકેટમાં ખાલી રાખવાની રહેશે પિતાના નામની કોલમ, સિંગલ મધરે જીતી કાનૂની જંગ

Ahmedabad Samay

લોકડાઉન ૩.૦ ૪ મેં થી લાગુ, ૩.૦માં ઝોન વાઇઝ છુટ અપાશે.

Ahmedabad Samay

બહુ ચર્ચિત આઇશા આત્મહત્યા કેસમાં પતિ આરીફની ધરપકડ કરાઇ, કાલે અમદાવાદ લવાશે

Ahmedabad Samay

તીક્ષ્ણ હથિયાર વડે ૧૯ ઘા મારી યુવકની કરાઇ હત્યા

Ahmedabad Samay

બપોરે ૩.૦૨ કલાકે PSLV-C49થી સફળતાપૂર્વક લોન્ચિંગ, ભારતીયો ને અભિનંદન, ભારતીયો માટે ગૌરવ ની વાત

Ahmedabad Samay

કોરોના ની ગુજરાતમાં ચિંતા જનક ત્રીજી લહેર, નવા ૧૪ કન્ટેઇનમેન્ટ જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો