અમદાવાદમાં હાલ કોરોના મહામારીના લીધે લોકોને તમામ જગ્યાએ લાઈન જોવા મળી રહી છે હોસ્પિટલ અને સ્મશાન માં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે
તેવામાં અમદાવાદમાં ગરમીનો પ્રમાણ વધવા લાગ્યો છે આવી પરિસ્થિતિમાં વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા નરોડા દહેગામ મુક્તિધામ અને સૈજપુર મુક્તિ ધામમાં ફ્રીમાં જલ.સેવા ચાલુ કરવામાં આવી છે જેના થી લોકો ને આવી કાળઝાળ ગરમીમાં રાહત આપવાનું કામ કર્યું છે.