November 5, 2026
ગુજરાત

ચોટીલા રોપ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ મહત્વની સુનાવણી, રોપ-વે બનાવવાનો માર્ગ બન્યો મોકળો

ચોટીલામાં રોપ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલ મામલે આજે કોર્ટે સુનાવણી દરમિયાન આ અરજીને ફગાવી દીધી છે.  આઉટડેટેડ ટેકનોલોજીવાળા રોપવેને મંજૂરી મામલે પણ અરદારે અગાઉ કરાયેલી અરજીમાં ઉલ્લેખ કરરતા રજૂઆત કરી હતી. ત્યારે આ મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી.

  • ચોટીલા રોપ વે મામલે ગુજરાત રાઈકોર્ટમાં સુનાવણી
  • ગુજરાત હાઈકોર્ટે અરજદારની તમામ અરજીઓ ફગાવી
  • રોક લગાવવાની માગ સાથેની અરજી ફગાવી
  • ચોટીલામાં રોપ વે પ્રોજેક્ટનો માર્ગ મોકળો

ચોટીલા રોપ વે મામલે ગુજરાત રાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે અરજદારની તમામ અરજીઓ ફગાવી દીધી હતી. રોપ વેનું કામ આપનાપને કોઈ અનુભવ ન હોવાની અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રોપ વે લગાવવાની માગ સાથેની અરજી ફગાવી દીધી છે. જેથી હવે ચોટીલામાં રોપ વે પ્રોજેક્ટનો માર્ગ મોકળો બન્યો છે.

અરજદાર દ્વારા અગાઉ અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, આુટડેટે ટેકનોલોજીવાળા રોપ-વેને મંજૂરી સામે દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. ચોટીલા ડુંગર પર તૈયાર થઈ રહેલા રોપ વે પ્રોજેક્ટને લઈને અરજદારે સવાલ ઉઠાવ્યા હતા ત્યારે યાત્રાધામ ચોટીલા રોપ વે વિવાદ મામલે થયેલી અરજી બાદ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આજે આપ્યો હતો. હાઈકોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવતા ચોટીલામાં રોપ-વે બનાવવાનો માર્ગ મોકળો બન્યો છે.

Related posts

અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરીના 25 ગુન્હાઓમાં સંડોવાયેલ તેમજ 8 ગુન્હાઓમાં મોસ્ટ વોન્ટેડ 10 હજાર રૂપિયાના ઈનામી આરોપીને અમરેલી એલસીબી ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Ahmedabad Samay

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો,આજે ડીઝલ ૨૧ પૈસા તો પેટ્રોલ ૨૫ પૈસા મોંઘુ થયું

Ahmedabad Samay

અમદાવાદ: ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ ન જોવા લોકોને ધમકી, ‘ઘરમાં રહો સુરક્ષિત રહો’નો મેસેજ ફરતા ફફડાટ, નમો સ્ટેડિયમ પર સુરક્ષા વધારાઈ

Ahmedabad Samay

પેટ્રોલ-ડીઝલ બાદ હબે સી.એન.જી ના ભાવ વધારાની થઇ બ્રેક ફેલ

Ahmedabad Samay

નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા: ગરબા રમવા જતાં પહેલાં દીકરીઓ અને માતા-પિતાએ આ 10 બાબતો જાણવી જરૂરી

Ahmedabad Samay

શાહીબાગ ખાતે ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો,૧૧૦૦૦ જેટલા ધર્મ રક્ષકોએ લીધી દીક્ષા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો