October 10, 2026
અપરાધ

અસલાલી માંથી સૂકા માંસ ના જથ્થા સાથે ત્રણ ઇસમોની અસલાલી પોલીસે ધરપકડ કરી

ગત રોજ  અસલાલી સર્કલ પાસે આવેલ ભવાની પાર્કીંગ ૦૩ માં એક શંકાસ્પદ ગાડીમાં પશુનુ  માસ કોથળા ભરી બીજી ટ્રકમાં ચડાવે છે જે ગૌ-માસ હોવાની શક્યતા છે તેવી હકિકત મળતા બજરંગ દળના કાર્યકરો ડો. કિરણભાઇ પટેલ તથા આદિત્યભાઇ દવે તથા મહેદ્રભાઇ રાજપુત તથા સરોજકુમાર શુક્લા તેમજ અન્ય કાર્યકરો સીધા આ ભવાની પાર્કીંગ પાસે પોહચી ગયેલા અને ત્યા એક બોલેરો પીકપ   માંથી ત્રણ વ્યક્તિઓ ટ્રકમાં માંસ ભરતા હતા

                જેથી તેઓને પુપરછ કરતા ગોળ-ગોળ બોલતા કાર્યકરોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ટેલીફોનથી જાણ કરી હતી, પોલીસને જાણ થતાં અસલાલી પો.સ્ટે ના રાજદ્રભાઇ તથા અન્ય કર્મચારીઓ રાત્રીના  સુમારે આવી પોહચ્યા હતા તેઓને આ બનાવ હકિકત જણાવી હાજર ત્રણ ઇસમો તથા વાહનોને કબબ્જે લીધેલ છે અને વધુ કાર્યવાહી હાથધરેલ છે.

Related posts

રાજકોટમાં કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબત પર બે પાડોશીઓ વચ્ચે બઘડાટી બોલાઈ, મહિલા સહિત ત્રણ ઇજાગ્રસ્ત

Ahmedabad Samay

પત્ની વિરુદ્ધ ૧૦ અરજી કર્યા બાદ પોલીસે પતિની ફરીયાદ લીધી

Ahmedabad Samay

નાશિક ધર્મ પરિવર્તનના ગંભીર આરોપોનો ખુલાસો,આ સમગ્ર કેસની માસ્ટરમાઈન્ડ તરીકે HR મેનેજર નિદા ખાનનું નામ સામે આવ્યું, અન્યની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

યુવતીની ક્રૂર હત્યા કરનાર સાયકો કીલરનું ગાંધીનગર પાસે પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતા પોલીસે ફાયરીંગ કરી ઍન્કાઉન્ટર કર્યુ

Ahmedabad Samay

અમદાવાદ શહેરની સાત જેટલી સ્‍કૂલને આજે વહેલી સવારે ઈમેલ દ્વારા બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી

Ahmedabad Samay

નો પાર્કિંગ ફક્ત આમ જનતા માટે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો