November 6, 2026
ગુજરાત

૧લી જુલાઈથી પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડો કરે તેવી પૂરેપૂરી શક્‍યતા

ક્રુડના સતત નીચા ભાવના કારણે ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડાનું દબાણ સર્જાયું છે. સરકાર ૧લી જુલાઈથી પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડો કરે તેવી પૂરેપૂરી શક્‍યતા છે. હાલમાં હલચલ જણાઈ છે તેના કારણે આ શક્‍યતા બહાર આવી છે.

અમદાવાદમાં હાલ પેટ્રોલનો ભાવ રૂ.૯૬.૪૨ અને ડીઝલનો ભાવ રૂ.૯૨.૧૭ ચાલી રહ્યો છે. સરકાર કેટલો ભાવ ઘટાડો કરે છે તેની ચોક્કસ માહિતી બહાર આવી નથી.  રાજયમાં ૫,૫૦૦ કરતા વધુ પેટ્રોલ અને ડીઝલના પંપ આવેલા છે. જયાંથી રોજ લાખો રૂપિયાના પેટ્રોલ-ડીઝલનું વેચાણ થાય છે. પેટ્રોલ-ડીઝલના ઉંચા ભાવના કારણે મધ્‍યમવર્ગીય પરિવારોની કમર તૂટી ગઈ છે. સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડે તો મોંઘવારી ઘટે તેવી આશા લોકો રાખી રહ્યાં છે.

Related posts

હવામાન વિભાગે રાજ્‍યમાં ગરમીની આગાહી કરી છે ત્‍યારે હવે ફરી એકવાર વરસાદનું આગમન થયું

Ahmedabad Samay

સુરતઃ શહેરના જ્વેલર્સે અયોધ્યાની જેમ ચાંદીથી રામ મંદિરની આબેહૂબ અલગ-અલગ 4 પ્રતિકૃતિ બનાવી, જાણો કિંમત

Ahmedabad Samay

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા“શ્રાવણ મહોત્સવ–૨૦૨૬”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પોતાના જન્મદિવસ નિમિત્તે આધ્યાત્મિક અને લોકકલ્યાણના સંકલ્પ સાથે દિવસનો પ્રારંભ કર્યો

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ – ફાઉન્ડર શ્રી શાહનવાઝ સર તરફથી ઘોડે સવારી ટ્રેનિંગ આપવામાં આવી

Ahmedabad Samay

લોક સભા ચૂંટણી થાય તે પહેલા જ સુરતમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર, સી.આર.પાટીલે ખુશી વ્યક્ત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો