August 7, 2026
Other

ટીમ ઈન્ડિયાએ 228 રનથી મોટી જીત હાંસલ કરી, પાકિસ્તાનની અત્યાર સુધીમાં બીજી મોટી હાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની સુપર-4ની મેચ રમાઈ હતી જેમાં ભારતીય ટીમે રિઝર્વ ડે પર પાકિસ્તાન સામે 50 ઓવરમાં 2 વિકેટ 356 રન નોંધાવ્યા હતા ટીમ ઈન્ડિયાએ  વિસ્ફોટક બેટીંગ કરી પાકિસ્તાન સામે પોતાના જ હાઈએસ્ટ સ્કોરની બરાબરી કરી હતી .

:ભારતે આપેલ વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા પાકિસ્તાનના ઓપનરો ક્રિઝ પર, બુમરાહે બોલિંગની કરી શરૂઆત, ભારતે 356 રન બનાવ્યા છે અને પાકિસ્તાનને 357 રનનો ટાર્ગેટ આપ્યો છે. વિરાટ અને કેએલ રાહુલે શાનદાર સદી ફટકારી હતી.

ભારત સામે પાકિસ્તાને મક્કમ બેટિંગ કરતાં પહેલી પાંચ ઓવરમાં એક વિકેટ ગુમાવી દીધી છે. બુમરાહે ભારતને પહેલી સફળતા આપવી હતી.  બુમરાહે ઇમામ-ઉલ-હકને આઉટ કર્યો હતો. ઇમામ-ઉલ-હક 9 રન બનાવી આઉટ થયો હતો. શુભમન ગિલે ઇમામ-ઉલ-હકનો કેચ પકડ્યો હતો

કુલદીપ યાદવે પાકિસ્તાન સામે  સતત સફળતા આપવી હતી. કુલદીપે પાકિસ્તાનના આગા સલમાનને આઉટ કરી ભારતને પાંચમી સફળતા અપાવી હતી. ભારતને હવે મેચ  પાકિસ્તાનની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ચૂકી હતી કુલદીપ યાદવે ભારત વતી પાંચ વિકેટ ઝડપી હતી

કુલદીપે ફહીમ અશરફને આઉટ કરીને પાકિસ્તાનની આઠમી વિકેટ ઝડપી હતી અને આ સાથે ટીમ ઈન્ડિયાએ 228 રનથી મોટી જીત હાંસલ કરી હતી. પાકિસ્તાનના બે ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા અને તેથી જ તેઓ બેટિંગ કરવા આવ્યા ન હતા. કુલદીપે આ મેચમાં કુલ પાંચ વિકેટ લીધી હતી. આ જીત સાથે ભારત સુપર 4 રાઉન્ડમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. ભારતે પાકિસ્તાન સામે એશિયા કપમાં મોટી જીત હાંસલ કરી હતી.

Related posts

રાજ્યકક્ષાનાં “ચોટીલા ઉત્સવ-૨૦૨૩” નો નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે શુભારંભ

Ahmedabad Samay

AMC દ્વારા આગામી આદેશ સુધી રાત્રે 10 વાગ્યા બાદ દુકાન-મોલ-રેસ્ટોરન્ટ બધુ બંધ રાખવાના આદેશ

Ahmedabad Samay

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં અમદાવાદના રીક્ષા ચાલકો મદદે આવ્યા સામે

Ahmedabad Samay

વલસાડના તિથલ ખાતે દરિયાઈ તટ મેરેથોનમાં 1191 દોડવીરો ઉત્સાહભેર દોડ્યા

Ahmedabad Samay

ચૂંટણી પંચે પરશોત્તમ રૂપાલાને ક્‍લિન ચીટ આપી

Ahmedabad Samay

નરેન્‍દ્રભાઈ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે આપણે આગળ વધવું જોઈએ : જામસાહેબે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો