August 8, 2026
રમતગમત

શુભમન ગિલને ગુજરાત ટાઈટન્‍સ ટીમનો કેપ્‍ટન બનાવાયો

શુભમન ગિલને ગુજરાત ટાઈટન્‍સની કમાન, હાર્દિકની વિદાય બાદ સ્‍ટાઈલીસ્‍ટ ઓપનર શુભમન ગિલને ગુજરાત ટાઈટન્‍સ ટીમનો કેપ્‍ટન બનાવાયો છે

ગુજરાત ટાઈટન્‍સના ક્રિકેટ ડિરેકટર વિક્રમ સોલંકીએ કહ્યું હતું કે ગિલે છેલ્લા બે વર્ષમાં રમતના સર્વોચ્‍ચ સ્‍તરે શાનદાર દેખાવ કર્યો છે. અમે તેને માત્ર બેટર તરીકે જ નહી પરંતુ ક્રિકેટમાં લીડર તરીકે પરિપકવ જોયો છે.

૨૦૨૨માં ટીમ ચેમ્‍પિયન બની ત્‍યારે શુભમનનો સિંહફાળો રહ્યો હતો. ૨૦૨૩માં પણ તેણે સારો દેખાવ કર્યો છે તેના જેવા યંગસ્‍ટારને ટીમને લીડ કરતા જોવા અમે બહુ જ ઉત્‍સુક છીએ.”

Related posts

ICC T-20 વર્લ્ડ કપ ૨૦૨૬ ની અત્યંત રોમાંચક બીજી સેમિફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો

Ahmedabad Samay

IPL 2023 : RCB સામે જીત મેળવીને લખનૌ સુપર જાયન્ટ્સ પ્રથમ સ્થાને પહોંચી, જુઓ નવીનતમ પોઈન્ટ ટેબલ

Ahmedabad Samay

સેમી ફાઈનલ જીત સાથે ભારત ફાઈનલમાં આવ્યું,ભારતે ૨૦૧૯ની હારનો બદલો લીધો

Ahmedabad Samay

પાકિસ્તાન હવે વર્લ્ડ કપ રમવા માટે ભારત આવવાનો ઈન્કાર

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું સ્ટેડિયમનું નામ કેમ બદલાયું

Ahmedabad Samay

રિષભ પંતની ફિટનેસને લઈને ડોક્ટરોએ આપ્યું મોટું અપડેટ, વર્લ્ડ કપમાં રમવાની શક્યતા વધી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો