August 8, 2026
તાજા સમાચારરમતગમત

મહેન્‍દ્રસિંહ ધોની ટૂંક સમયમાં ૨૦૨૪ની આઇપીએલ માટેની નેટ પ્રેકિટસ શરૂ કરશે

ચેન્‍નઇ સુપર કિંગ્‍સના સીઇઓ કે.એસ.વિશ્વનાથને કહ્યું છે કે, લેજન્‍ડરી વિકેટકીપર – બેટર અને કેપ્‍ટન મહેન્‍દ્રસિંહ ધોની ટૂંક સમયમાં ૨૦૨૪ની આઇપીએલ માટેની નેટ પ્રેકિટસ શરૂ કરી દેશે.

માહીએ ૨૦૨૩ની આઇપીએલમાં સીએસકેને પાંચમું ટાઇટલ અપાવ્‍યા પછી થોડા દિવસમાં મુંબઇમાં ડાબા પગમાં સર્જરી કરાવી હતી.

Related posts

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચમાં રોહિત અને કંપની ઇનિંગ્સ અને ૬૪ થી જીતી

Ahmedabad Samay

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આખરે 52 વર્ષના લાંબા ઇંતજારનો અંત લાવયો, પ્રથમવાર ODI વર્લ્ડ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચી દીધો

Ahmedabad Samay

રાણા સાંગા પર સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમન દ્વારા આપતી જનક ટીપ્પણી કરવા બદલ હિન્દૂ સમાજ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરાશે

Ahmedabad Samay

08 દેશોનો મહિલા T20 એશિયા કપ 19 જુલાઈથી શ્રીલંકાના દામ્બુલા ખાતે શરૂ થશે.

Ahmedabad Samay

ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે બસ અને સ્કૂલવાન વચ્ચે બન્યો ગમખ્વાર અકસ્માત

Ahmedabad Samay

રાજકોટ: રખડતાં ઢોર મામલે પૂર્વ સાંસદ વલ્લભ કથિરીયાનું વિવાદાસ્પદ નિવેદન! કહ્યું- રખડતાં ઢોર મામલે પણ કાયદો છે અને…

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો