August 14, 2026
ગુજરાતરાજકારણ

ભાજપના ઉમેદવારો પોતાના મત વિસ્‍તારમાં શુભેચ્‍છા મુલાકાત શરૂ કરી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહયા છે

લોકસભાની ચુંટણીનો સમય જેમ જેમ નજીક આવી રહયો છે. તેમ તેમ રાજકીય વર્તુળોના ચુંટણીમાં કોણ જીતશે કોણ હારશે તેની ચર્ચાઓ થઇ રહી છે. ભાજપે ર૬ માંથી ૧પ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.

અગત્‍યની વાત તો એ છે કે આગામી તા.૧ર મી માર્ચના રોજ ભારતના વડાપ્રધાન અમદાવાદ ખાતે આવેલ ગાંધી આશ્રમની મુલાકાતે આવી રહયા છે. તેઓ મોડી સાંજે દિલ્‍હી પરત ફરશે.અમદાવાદની આ મુલાકાત બાદ તા.૧૩ અથવા ૧૪ના ૧૮ મી લોકસભાની ચુંટણીની તારીખ જાહેર થાય તેમ સ્‍પષ્‍ટ દેખાઇ રહયું છે.

ભાજપ દ્વારા જે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. તે ઉમેદવારો પોતાના મત વિસ્‍તારમાં શુભેચ્‍છા મુલાકાત શરૂ કરી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહયા છે. નવા જે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમણે પોતાની બેઠક જીતવા માટે મહેનત કરવી પડશે.

બીજી તરફ કોંગ્રેસ પક્ષ હજુ સુષુપ્ત અવસ્‍થામાં જણાય છે. હજુ સુધી એક પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી હવે કયારે કરશે તે જોવાનું રહયું.

Related posts

માતા દિવાળીબેન ભીલ એ માતા શબરીનો અવતાર : હાર્દિક હુડીયા

Ahmedabad Samay

સુરતઃ શહેરના જ્વેલર્સે અયોધ્યાની જેમ ચાંદીથી રામ મંદિરની આબેહૂબ અલગ-અલગ 4 પ્રતિકૃતિ બનાવી, જાણો કિંમત

Ahmedabad Samay

પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા પ્રજાપિતા બ્રહ્માની પ૩મી પૂણ્યતિથી અવસરે ‘આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર’ અભિયાનનો PM મોદીએ લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

આપ દ્વારા ભાજપની તમામ નિષ્ફળતાઓની પોલ ખોલવા માટેનો સમાંતર કાર્યક્રમ યોજાશે

Ahmedabad Samay

દરિયાપુર વિસ્તારમાં લખોટાની પોળની બહાર આવેલું જર્જરિત મકાન ધરાશાયી થયું

Ahmedabad Samay

ગાંધીનગર પ્રાથમિક શાળામાં કોરોના રસીકરણ કેમ્પ દરમિયાન ચાલુ વેક્સીનેસને એક ઓરડાની છત તૂટી, ૭ લાભાર્થીઓ અને કોરોના વોરિયર્સ દબાઈ ગયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો