September 21, 2026
ગુજરાતરાજકારણ

કરણી સેના અમદાવાદ શહેર મહામંત્રી નવીનસિંહ દેવડા ૧૦૦ કરતા વધારે યુવાનો સાથે કેસરિયો ખેસ ધારણ કર્યો

કરણી સેના નાં અમદાવાદ શહેર મહામંત્રી નવીનસિંહ દેવડા ૧૦૦ કરતા વધારે યુવાનો સાથે માનનીય ગુજરાત પ્રદેશ પ્રવકતા ને સ્કિનીંગ કમિટી ના સદસ્ય શ્રી જયરાજસિંહ પરમાર બાપુ ના માર્ગદર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટી માં કમલમ ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સાહેબ નાં હાથે ભાજપ નો ખેશ ધારણ કરી વિધિવત રીતે ભાજપ માં જોડાયા.

Related posts

આમ આદમી તરફથી ઇન્દ્રપુરી વોર્ડમાં બબીતા જૈને અપાઇ ટીકીટ

Ahmedabad Samay

રાહુલ ગાંધી પૂર્વથી પશ્ચિમની કરી શકે છે યાત્રા, બાપુના જન્મ સ્થળ પોરબંદર યાત્રાનું અંતિમ સ્થળ

Ahmedabad Samay

પતિથી કંટાળેલી યુવતીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું

Ahmedabad Samay

અમદાવાદ શહેર પોલીસ વિભાગમાં વહીવટી પારદર્શિતા અને જાહેર હિતને ધ્યાને રાખીને મોટા પાયે આંતરિક ફેરફારો કરાયા

Ahmedabad Samay

નરોડાના મહાદેવ રેસીડેન્સીમાં મહાશિવરાત્રી નિમિત્તે શિવજીના મંદિર ની સુંદર સજાવટ કરાઈ

Ahmedabad Samay

પોલીસ બેડામાં શોકનો માહોલ, રેન્જ આઇ.જી કેસરસિંહ ભાટીનું અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો