July 28, 2026
Other

ગિરનાર મહાશિવરાત્રીનો ચાર દિવસીય મેળો આજે અંતિમ ચરણમાં

ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીનો ચાર દિવસીય મેળો આજે અંતિમ ચરણમાં છે રાત્રે નાગાબાવાઓની રવેડી વાજતે ગાજતે નિકળશે અને મુંગીફૂડમાં આ નાગાસાધુઓ શાહીસ્‍નાન કરશે અને ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે મેળાની પૂર્ણાહૂતિ થશે ત્‍યારે પૂણ્‍યનું ભાથુ બાંધવા દેશના ખુણેખુણેથી ભાવિકો ઉમટી પડયા છે. ઉપરોકત તસ્‍વીરમાં મેળામાં ઉમટી પડેલ ભાવિકો અને ધૂણી ધખાવી બેઠેલા સાધુઓ તેમજ ભવનાથ મહાદેવના દર્શન કરતા શ્રધ્‍ધાળુઓ ઉમટી પડ્યા હતા

Related posts

ગુજરાતના અમદાવાદ અને વડોદરામાં ૩૦ થી  શાળાઓને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં યુવતીના અપહરણ બની ઘટના, કલાસીસ માંથી

Ahmedabad Samay

મધ્યપ્રદેશના સુપ્રસિદ્ધ ભોજશાળા વિવાદ પર મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈન્દોર બેન્ચે એક અત્યંત યુગપ્રવર્તક અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો

Ahmedabad Samay

અમદાવાદના છારાનગર લૂંટના ઇરાદે આવી હત્યા કરવાના કેસમાં બે આરોપીઓની સરદારનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી

Ahmedabad Samay

નવી સોલિડ-સ્ટેટ બેટરી ટેકનોલોજીથી ઇલેક્ટ્રિક કારની દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખશે, બેટરી માત્ર પાંચ મિનિટમાં ફૂલ ચાર્જ થઈ શકશે

Ahmedabad Samay

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં અમદાવાદના રીક્ષા ચાલકો મદદે આવ્યા સામે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો