September 22, 2026
ગુજરાત

રાજપૂત સમાજ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને પેન અને શુભેચ્છા પત્ર આપવામાં આવ્યા

અમદાવાદ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા અને અસારવા રાજપૂત પરિવાર દ્વારા આજ રોજ ભોગીલાલ ની નવી ચાલી ના નાકે જોગણી માતાના મંદિર પાસે અસારવા અમદાવાદ ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓને પેન અને શુભેચ્છા પત્ર આપવાનો કાર્યક્રમ ઉપરોક્ત સંસ્થાની ઓફિસે રાખવામાં આવ્યો.

ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા રાજપુત સમાજના વિદ્યાર્થી ભાઈ બહેનો એ ઉપરોક્ત સ્થળે હાજર રહી પેન અને શુભેચ્છા પત્ર મેળવેલ. આ પ્રસંગે સંસ્થાના ચેરમેન પ્રવીણસિંહ આર દરબાર કૌશિકસિંહ ચૌહાણ કમલેશસિંહ ચાવડા જયદીપસિંહ પરમાર નરેન્દ્રસિંહ ચાવડા તેમજ રાજપૂત સમાજના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત આગેવાનોએ પેન અને શુભેચ્છા પત્ર આપી તેઓને બોર્ડની પરીક્ષા સુખરૂપે પૂર્ણ થાય અને તેઓ સારી ટકાવારી મેળવી પાસ થાય એવી શુભેચ્છા પાઠવી હતી.

Related posts

નરોડાના કેપિટલ કોર્પોરેટ કોમ્પલેક્ષમાં ભીષણ આગ, કોઇ જાનહાની નહિ

Ahmedabad Samay

ગુજરાતમાં લોકડાઉન લાગુ પડે તેવી ઉભી થઇ છે : ગુજરાત હાઇકોર્ટના

Ahmedabad Samay

ઓક્‍ટોબર મહિનામાં સાબરમતીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધીની સી પ્‍લેન ચલાવવાની યોજના શરૂ થશે

Ahmedabad Samay

જનતા હજુ નહિ સુધરે તો નરોડના હિતેન્દ્ર રાઠોડ જેવા કોરોના વોરિયર જીવ ગુમાવતા રહેશે

Ahmedabad Samay

૩૧ ડિસેમ્બરની ન્યૂ યરની રાત્રી પાર્ટી ઉજવણી રદ્દ કરવાનો આદેશ પોલીસે આપ્યો

Ahmedabad Samay

વિરમગામ અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંદર્ભે મોક ડ્રીલ કરવામાં આવી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો