September 21, 2026
ગુજરાત

આદિવાસી સમાજના કુળદેવી યહામોગી માતાજીના દર્શનનો લ્હાવો મળ્યો:મનસુખભાઇ વસાવા

કુળદેવીના દર્શન સાથે જનતાની સુખાકારી માટે અભ્યર્થના નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામ ખાતે આદિવાસી સમાજના કુળદેવી યાહામોગી માતાજીના દર્શન કરવા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ રાજયના ભકતો મહાશિવરાત્રીના પાવન અવસર પર ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.

ત્યારે આજે આદિવાસી સમાજના કુળદેવી યહામોગી માતાજીના દર્શનનો લ્હાવો મળ્યો.હિજારી(હોબ) સાથે પરિવારજન તથા કાર્યકર્તાઓ સાથે દેવમોગરા માતાજીના મંદિરે પહોંચ્યા. પ્રજાજનોની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી.સૌ કાર્યકર્તાઓ સાથે તથા દેવમોગરા ગામવાસીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી

Related posts

ભાવભીની શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

ઝૂલતો પુલ દુર્ઘટના : જયસુખ પટેલના વચગાળાના જામીન મામલે બંને પક્ષે દલીલો રજુ કરી, તા. ૦૭ ના રોજ હુકમ કરાશે

Ahmedabad Samay

આખરે અમદાવાદનો ભ્રષ્ટાચારી બ્રિજ હાટકેશ્વર બ્રિજને તોડવાની મૂહર્ત આવ્યું છે. હાટકેશ્વર બ્રિજને તોડવાનું કામ શરુ કરાયું

Ahmedabad Samay

સાબરકાંઠામાં યુ.એફ.ઓ. દેખાઇ, આકાશમાં લીલા કલરની રોશની દેખાઈ, જમીન પર પણ ધુમાળા જેવી આકૃતિ પણ દેખાઈ

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત Y20 ગુજરાત સંવાદ કાર્યક્રમમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિત

Ahmedabad Samay

અમરવેલી અમરેલીના આંગણે શ્રી કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલય ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૨-૨૩નો રંગારંગ શુભારંભ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો