September 21, 2026
ગુજરાત

ગુજરાતમાં ૫૫.૨૩% જ મતદાન થયું

ગુજરાતમાં સૌથી વધુ વલસાડ ખાતે ૬૮.૫ % મતદાન નોંધાયુ છે, સૌથી ઓછુ મતદાન અમરેલી ખાતે ૪૫.૫૯% નોંધાયુ છે,આ ઉપરાંત કચ્‍છમાં ૪૮.૯૬%, ૫૪.૪૮%, બનાસકાંઠા ૬૪.૪૮%, પાટણ ૫૪.૫૮%, સુરેન્‍દ્રનગર ૪૯.૧૯%, પોરબંદર ૪૬.૫૧%, જામનગર ૫૨.૩૬%, જૂનાગઢ ૫૩.૮૪%, અમરેલી ૪૫.૫૯%, ભાવનગર ૪૮.૫૯% નોંધાયુ છે જયારે વલસાડ ૬૮.૧૨%, નવસારી,ગુજરાતમાં સૌથી વધુ વલસાડ ખાતે ૬૮.૫ % મતદાન નોંધાયુ છે,

સૌથી ઓછુ મતદાન અમરેલી ખાતે ૪૫.૫૯% નોંધાયુ છે ,આ ઉપરાંત કચ્‍છમાં ૪૮.૯૬%, ૫૪.૪૮%, બનાસકાંઠા ૬૪.૪૮%, પાટણ ૫૪.૫૮%, સુરેન્‍દ્રનગર ૪૯.૧૯%, પોરબંદર ૪૬.૫૧%, જામનગર ૫૨.૩૬%, જૂનાગઢ ૫૩.૮૪%, અમરેલી ૪૫.૫૯%, ભાવનગર ૪૮.૫૯% નોંધાયુ છે જયારે વલસાડ ૬૮.૧૨%, નવસારી ૫૫.૩૧%, બારડોલી ૬૧.૦૧%, ભરૂચ ૬૩.૫૬%, છોટાઉદેપુર ૬૩.૭૬%, વડોદરા ૫૭.૧૧%, દાહોદ ૫૪.૭૮%, પંચમહાલ ૫૩.૯૯%, ખેડા ૫૩.૮૩%, આણંદ ૬૦.૪૪%, અમદાવાદ વેસ્‍ટ ૫૦.૨૯%, અમદાવાદ ઈસ્‍ટ ૪૯.૯૫%, ગાંધીનગર ૫૫.૬૫%, સાબરકાંઠા ૫૮.૮૨%, પાટણ ૫૪.૫૮% મતદાન સાંજે ૫ સુધીમાં નોંધાયુ છે”

Related posts

પરમ પૂજ્ય મોરારીબાપુના ધર્મપત્ની નર્મદાબાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

રાજ્યમાં અનગોળા સમાન પડી રહેલી ગરમીથી રાહત મળશે, આજથી તાપમાન ઘટશે

Ahmedabad Samay

કાલે નેતાજીનો રિજલ્ટ થશે જાહેર. કાલે ખબર પડશે કોણ પાસ અને કોણ નાપાસ

Ahmedabad Samay

આજના 10 મોટા સમાચાર: ગુજરાતમાં વરસાદથી લઈને ભારત-અમેરિકા ટેરિફ વિવાદ સુધી

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક વર્ષ 2026-27 ના અંડરગ્રેજ્યુએટ (UG) અને પોસ્ટગ્રેજ્યુએટ (PG) કોર્સના પ્રવેશ માટે MOP-UP પ્રક્રિયા શરૂ

Ahmedabad Samay

મહિલા ઉન્નતિ સંસ્થા ગુજરાત પ્રદેશની ટીમે દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ખાસ કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો