વસ્ત્રાલમાં આવેલ રઘુલીલા રેસીડેન્સી ખાતે ગત રોજ ઘર પરિવારથી દૂર રહી પોતાનું જીવ જોખમમાં નાખી પોતાના દેશની અને દેશવાસીઓની રક્ષા કરનાર દેશની ડાલ સમાન સેના ના જવાન નું ફુલહાર થી સન્માનિત કરવામાં આવ્યા હતા,
દેશની રક્ષા કરવા બદલ તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રઘુલીલા ફ્લેટના તમામ રહીશો ખાસ કરીને ફ્લેટના એચ બ્લોકના સભ્યો ઉપસ્થિત આપી સેના ના જવાનને સન્માનિત કર્યા હતા,આ કાર્યકર્મ માં મોટી સંખ્યામાં માં લોકો ઉપસ્થિત રહ્યા હતા.