August 21, 2026
Other

ભાજપને ૨૨.૯૯ કરોડ અને કોંગ્રેસને ૧૩.૪૪ કરોડ મત મળ્યા

ભાજપને ૨૨.૯૯ કરોડ અને કોંગ્રેસને ૧૩.૪૪ કરોડ મત મળ્યા ,ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ ભારતીય જનતા પક્ષને મોડી સાંજે ૭.૨૦ કલાક સુધીમાં ૨૨,૯૯,૯૧,૮૩૦ મત મળ્યા છે જ્યારે કોંગ્રેસને દેશ આખામાંથી ૧૩,૪૪,૭૯,૮૪૩ મત મળ્યા છે.

મોડી સાંજે મળતા છેલ્લા અહેવાલો મુજબ ભાજપ અને એનડીએ મોરચાને ૨૯૧ બેઠક જ્યારે કોંગ્રેસ અને ઇન્ડિયા મોરચાને ૨૩૪ બેઠકો મળે છે અન્ય લોકોને ફાળે ૧૯ બેઠકો જાય છે.

Related posts

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સેવા કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા

Ahmedabad Samay

રાજ્યકક્ષાનાં “ચોટીલા ઉત્સવ-૨૦૨૩” નો નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે શુભારંભ

Ahmedabad Samay

Kohira Launches it’s Lab-Grown Diamond Jewellery Showroom in Rajkot

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં પતિના જાણ બહાર પત્‍નીની બીજા લગ્ન કરાવતા જમાઇએ સાસુની હત્યા કરી

Ahmedabad Samay

LRD ભરતી માટે લેવાય લેખિત પરીક્ષાનું પરિણામ થયું જાહેર

Ahmedabad Samay

૨૨ જાન્‍યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક વર્ષને આખા દેશ ભરમાં ઉજવવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો