કરણી સેનાના અધ્યક્ષની હત્યાના કચ્છમાં પડયા પડઘાં, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનામાં ઘેરા પ્રત્યાઘાત,હત્યા મુદ્દે આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માગ, CBIને તપાસ સોંપવામાં આવે તેવી માગ.
વસુંધરા રાજે પ્રતિસાદ આપતા જણાવ્યું કે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહની હત્યા દુર્ભાગ્યપૂર્ણ છે.
