August 8, 2026
Other

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષા રોપણ ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષા રોપણ ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતુ. વૃક્ષા રોપણ નો મુખ્ય હેતુ હવાનું શુદ્ધિકરણ તથા તાપમાનમાં ઘટાડો છે.

વૃક્ષો પ્રદૂષણને નિયંત્રણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમ માં દિપાલી શાહ, પ્રાચી વાળંદ, સંધ્યા રાજપુત, પ્રતીક્ષા જાની, પદ્મા રાજ્યગુરુ, ભૌતિક શાહ, મનોજ ભદોરીયા, કમલેશ પઢીયાર, પ્રદ્યુમનસિંહ ઝાલા, હિતેશ પટેલ, નિલેશ વસઈકર, તથા મહેન્દ્રભાઈ ગોહિલ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Related posts

G20 સમિટમાં લંચ અને ડિનરમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ શાકાહારી વાનગીઓનો સમાવેશ કર્યો

Ahmedabad Samay

માંગોનેᅠપંજાબથી દિલ્‍હીની બાજુ કુચ કરી રહેલા ખેડૂતોનું આંદોલન હિંસક રૂપ લેતુ જઈ રહ્યું છે

Ahmedabad Samay

પાકિસ્તાનની વધુ એક મેચને લઈને હોબાળો, વર્લ્ડ કપના શેડ્યૂલ પર ફરીથી તોળાઈ રહ્યો ખતરો

Ahmedabad Samay

શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ ની મીટિંગ યોજાઇ

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલે અનોખી રીતે કરી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ ની ઉજવણી

Ahmedabad Samay

ગુજરાતની રાજનીતિમાં કાલે સૌથી મોટો દિવસ, ક્ષત્રિયાણીઓ આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો