August 8, 2026
Other

“સેવ અર્થ” NGO દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન કરવામાં આવ્યું

ગતરોજ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિન નિમિત્તે “સેવ અર્થ” એન.જી.ઓ. દ્વારા મેગા પ્લાન્ટેશનું આયોજન કરવામાં આવ્યું હતું, વૃક્ષોના અછતના કારણે વર્તમાન પરિસ્થિતિ પ્રકૃતિમાં થતા ફેરફાર રોકવા અર્થે અને પ્રકૃતિને સાચવવા માટે વૃક્ષોના સંરક્ષણ અર્થે અને વૃક્ષો આપના જીવનમાં કેટલા મહત્વપૂર્ણ છે તે સમજાવા અર્થે ગત રોજ “સેવ અર્થ” સંસ્થા દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન યોજાયો હતો,

આ મેગા પ્લાન્ટેશનના કો.સ્પોન્સર ટાઈટન બિઝનેસ હબના  શ્રી ચેતનભાઇ રાંણપરિયા, ચીફ ગેસ્ટ તરીકે નરોડા વોર્ડના કાઉન્સિલર શ્રી સોમભાઈ પટેલ,કોર્પોરેશનના અધિકારી શ્રી પાટડીયા સાહેબ, સંસ્થાન ફાઉન્ડર CA શ્રી સુનિલ બોહરા, સ્થાનિકો અને સંસ્થાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનવાયું હતું.

Related posts

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, કોકરોચ જનતા પાર્ટી છેલ્લા 36 દિવસથી જંતર મંતર પર કરી રહી હતી વિરોધ પ્રદર્શન

Ahmedabad Samay

ઈશા રાજપૂતએ  રેસલિંગ ફેડરેશન કપ (સિનિયર વર્ગ) માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Ahmedabad Samay

ન્યાય અને જન કલ્યાણ અર્થે છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય કાર્યાલયનો શ્રી સી.આર.પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

રાજકોટ લોકસભા બેઠક પરિણામ અપડેટ

Ahmedabad Samay

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ભારતીય વિદેશ સેવા અધિકારી તાલીમાર્થીઓ માટે તાલીમ કાર્યક્રમનું વેલિડિક્ટરી સત્ર યોજાયું

Ahmedabad Samay

“મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત ગતરોજ ‘અમૃત કળશ યાત્રા’નો નારણપુરામાં સ્વાગત કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો