August 7, 2026
ગુજરાત

શ્રી જિતેન્દ્રસિંહ જસકરણને કરણી સેનાના દ્વારા સુરત શહેરના મહામંત્રી (યુવા પ્રકોષ્ઠ) તરીકે નિયુક્ત કરાયા

ગતરોજ કરણી સેનાના અધ્યક્ષ ડૉ રાજ શેખાવત અને કાર્યકારી ટીમ દ્વારા ગુજરાત પ્રદેશમાં સુરત શહેરના મહામંત્રી (યુવા પ્રકોષ્ઠ) તરીકે શ્રી જિતેન્દ્રસિંહ જસકરણને નિમણુંક કરવામાં આવ્યા છે.

સુરત શહેરમાં કટ્ટર હિન્દૂ અને અન્યાય સામે મજબૂત લડત આપવાની ક્ષમતા અને ક્ષત્રિય યુવાનોમાં એક લોકપ્રિય યુવા નેતા તરીકે ઉભરી આવતા તેમને સુરત શહેરમાં કરણી સેનાની ભાગદોડ સોંપવામાં આવ્યા છે. સમસ્ત કાર્યકરો દ્વારા તેમને મહામંત્રી બનવા બદલ શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

Related posts

સેવ અર્થ દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાશે

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ ખાતે ફ્રી મેડિસિન અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

કોરોના કેસ વધતા સુપર સ્પ્રેડરના ફરીથી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો

Ahmedabad Samay

ક્રાઇમ બ્રાન્ચે નવા નરોડા વિસ્તારમાં મીની-લેબ બનાવી મેથા મ્ફેટામાઇન ડ્રગ્સનું ઉત્પાદન કરનાર ડ્રગ્સની ફેકટરી પકડી

Ahmedabad Samay

૦૧ સપ્ટેમ્બર થી શાળા ખોલવા માટે નવી ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

કાલથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી, ક્યાં વાહન ઉપર સવાર થઈને આવી રહી છે માં દુર્ગા, જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો