September 22, 2026
ગુજરાત

કોરોના કેસ વધતા સુપર સ્પ્રેડરના ફરીથી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો

અમદાવાદમાં કોરોનાનો કહેર વધતા તંત્ર દોડતું થયું છે અનેકવિધ પગલાં લેવાઈ રહ્યાં છે હવે સુપર સ્પ્રેડરના ફરીથી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો છે જેમાં શાકભાજી, કરિયાણા વિક્રેતાઓના ફરીથી ટેસ્ટ કરાશે વિવિધ ઝોનલ અધિકારીઓ સાથેની બેઠક બાદ OSDએ આ નિર્ણય કર્યો છે

OSD રાજીવ ગુપ્તાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી જેમાં સુપર સ્પ્રેડરના ફરીથી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો છે  હોમ ડિલિવરી બોયના એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરાયો છે આ માટે 15થી વધુ સ્થળો પર ટેસ્ટીંગ કરાશે  ટેસ્ટીંગ બાદ તમામને ટેસ્ટીંગ પ્રમાણપત્ર અપાશે સોસા.માં કેસ વધશે તો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાશે.

OSD ના બેઠકમાં સુપર સ્પ્રેડર ના ટેસ્ટ કરવાનો નિર્ણય તો લેવાયો પરંતુ કોરોના ની બીજી લહેરના સુપર સ્પ્રેડર નેતાજીઓ બાકાત રખાયા.

Related posts

મીઠાખળી ગામનું ત્રણ માળનું અતિ જર્જરિત મકાન ભારે વરસાદના મારથી પડી ભાંગ્યું,૪ નો બચાવ કરવામાં આવ્યું અને એકનું મૃત્યુ થયેલ છે

Ahmedabad Samay

હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીના ઘટાડાની શક્યતા

Ahmedabad Samay

નવા વાડજ વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

પ્રાંતિજ શેઠ.પીએન્ડ આર પ્રાથમિક વિભાગ માં રંગારંગ કાર્યક્રમ ” ખિલખિલાટ નુ સુંદર આયોજન

Ahmedabad Samay

હવે સરકાર ગ્રામ ઉજાલા અંતર્ગત માત્ર ૧૦રૂ.માં બલ્બ આપશે

Ahmedabad Samay

કઠવાડાગામમાં આવેલ શિવા ઇન્ટરનેશનલ પબ્લિક (પ્રી-પ્રાઇમરી) સ્કૂલ દ્વારા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો