September 28, 2026
ગુજરાતરાજકારણ

ખંભાત નગરપાલિકામાં ભાજપમાં મોટું ભંગાણ પડ્યું,સત્તાપક્ષના 22 સભ્યમાંથી ભાજપના ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલરે રાજીનામાં આપતાં ખળભળાટ. 

ખંભાત નગરપાલિકામાં ફરી એકવાર આંતરિક જૂથવાદ સામે આવ્યો છે  નગરપાલિકામાં ભાજપમાં મોટું ભંગાણ પડ્યું છે, સત્તાપક્ષના 22 સભ્યમાંથી ભાજપના ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલરે રાજીનામાં આપતાં ખળભળાટ મચી ગયો છે

પ્રમુખે કોઈપણ જાતની જાણ કર્યા વગર બિલો ચૂકવી દેવા મુદ્દે વિખવાદ થયાનું સામે આવી રહ્યું છે.  ખંભાત પાલિકાના 8 કાઉન્સિલરોએ રાજીનામા આપ્યા છે. ખંભાત નગરપાલિકાના ભાજપના ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલરએ રાજીનામા આપતા ખળભળાટ મચ્યો છે.

પ્રમુખ દ્વારા કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર બિલો ચૂકવી દેતા મામલો ગરમાયો છે  પાલિકામાં ફરી એક વાર આંતરિક જૂથવાદ સામે આવ્યું છે . સત્તાપક્ષના 22 સભ્યમાંથી 8 સભ્યોએ રાજીનામાં આપ્યા છે

Related posts

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં મારામારીનો બનાવ સામે આવ્યો

Ahmedabad Samay

ગોમતીપુરમાં મધરાત્રે તલવારથી કેક કાપીને બર્થડે ઉજવનારાની ધરપકડ

Ahmedabad Samay

રાજ શેખાવતે સરકારને કરી ઓફર, શેખાવત પેલેસ હોટલ કોવિડ દર્દીઓના ઉપયોગમાં લેવા કરી ઓફર

Ahmedabad Samay

એલિસબ્રિજ પોલીસે ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું પકડી પાડયુ

Ahmedabad Samay

૦૨ અઠવાડિયુ લંબાવ્યો લોકડાઉન.

Ahmedabad Samay

અયોધ્યા એરપોર્ટ હવે ‘મર્યાદા પુરૂષોતમ શ્રીરામ’ એરપોર્ટ તરીકે ઓળખાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો