September 21, 2026
Other

આપણા ઘરના રસોડાની સામાન્ય વસ્તુઓમાંથી હેર પેક બનાવી શકાય

આપણા ઘરના રસોડાની સામાન્ય વસ્તુઓમાંથી હેર પેક બનાવી શકાય છે. તમે નહીં જાણતા હોવ પર તમારા ઘરના રસોડામાં વપરાતાં કરી પત્તા (મીઠ્ઠો લીમડો)માંથી મળતાં તમામ પોષક તત્વો તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો કરી પત્તાને હેર કેર રુટીનમાં સામેલ કરવાની રીત વિશે માહિતી છીએ.

હેર ગ્રોથ માટે હેર પેક બનાવવા માટે તમારે તમારે કરી પત્તાની સાથે સાથે મેથી દાણા અને નારિયેળના તેલની જરુર પડે છે.

આ રીતે બનાવશો હેર પેક

હેર પેક બનાવવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં એક મુઠ્ઠી મેથીના દાણા અને એક મુઠ્ઠી કરી પત્તા નાખો. હવે  તમારે આ બંને વસ્તુને આખી રાત પલાડીને રાખી મુકો. બીજા દિવસે સવારે બંને વસ્તુઓને મિક્ષરમાં મિક્ષ કરીન સારી રીતે પીસી નાખો. સારુ પરિણામ મેળવવા માટે તમે તેમાં નારિયેળનું તેલ નાખી શકો છો.

ઉપયોગ કરવાની રીત

આ હેર પેકને તમારા વાળ પર સારી રીતે લગાવો. વધુ સારા પરિણામ મેળવવા માટે તમારે આ હેર માસ્કને તમારા વાળ પર લગભગ અડધાથી એક કલાક સુધી રાખવો પડશે. અડધા કલાક પછી તમે તમારા વાળને ધોવા. એ પછી તમે પોતે તેની પોઝિટિવ અસર અનુભવી શકશો.

Related posts

ઓઢવ પોલીસ દ્વારા કુંદન કેબલ નામની કંપનીના બનાવટી કેબલો બનાવતા આરોપીની કરી ધરપકડ

Ahmedabad Samay

‘કોકટેલ 2’ એ બોક્સ ઓફિસ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યા પછી સત્તાવાર રીતે હિટનો દરજ્જો મેળવ્યો

Ahmedabad Samay

યુદ્ધના મુશ્કેલીના સમયે સંપર્ક કરવા માટે ખાસ કટોકટી હેલ્પલાઈન નંબરો અને ગાઇડલાઈન જારી કર્યા છે

Ahmedabad Samay

21 જુલાઈએ મધ્ય ગુજરાતના ભાગોમાં 4 ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે

Ahmedabad Samay

ગુજરાતની રાજનીતિમાં કાલે સૌથી મોટો દિવસ, ક્ષત્રિયાણીઓ આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરશે

Ahmedabad Samay

રસોડામાં લગાવેલ ગંદા એક્ઝોસ્ટ ફેન નવા જેવો હશે, મિનિટોમાં આ રીતે સાફ કરો….

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો