August 7, 2026
ગુજરાત

AHPના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ બેઠકમાં જણાવ્યું કે, આગામી સમયમાં હિંદુ લઘુમતીમાં મૂકાઈ જશે

અમદાવાદ શહેરમાં AHP (આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ)ની પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રવીણ તોગડિયાએ તીન બચ્ચે હિંદુ સચ્ચેનો નારો આપ્યો હતો.આ ઉપરાંત પ્રવીણ તોગડિયાએ જણાવ્યું કે, હિંદુત્વનો એજન્ડા મારો પૂર્ણ નથી થયો.

AHPના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ બેઠકમાં જણાવ્યું કે, આગામી સમયમાં હિંદુ લઘુમતીમાં મૂકાઈ જશે જેથી હિન્દુ પરિષદની અપીલ છે. જનસંખ્યા નિયંત્રણ બિલઆવશે તો હું ત્રણ બાળકોની વાત બંધ કરી દઈશે.

આ ઉપરાંત તેમને જણાવ્યું કે, હું હિન્દુની સેવા કરું છું,કુંભમેળામાં હિન્દુઓની સેવા કરી છે. ભાજપના લોકોએ તેમનો એજન્ડા પૂર્ણ થયો તેનો જવાબ આપશે. આ દેશમાં હિન્દુઓ ટાર્ગેટ પર છે લઘુમતી નથી. તાજેતમાં નાગપુરની ઘટનામાં બતાવી દીધું છે કે હિન્દુ ટાર્ગેટ પર છે. આતંકવાદી મસૂદ અને ઔરંગઝેબનું ગુણગાન ભારત઼માં નહી કરવા દઈએ. Ahp દ્વારા દેશમાં નાગરિકોને ઠંડુ પાણી પીવડાવાની નેમ અને યોજના બનાવી છે. હનુમાન ચાલીસા મારફતે નાગરિકોને  આરોગ્યની તપાસ, બાળકો માટે યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે.

Related posts

રોયલ રાજપુત સંગઠન (મહિલાએ ઈકાંઈ)અને હિયા ફાઉન્ડેશન દ્વારા બ્લેન્કેટ વિતરણ કરાયું

Ahmedabad Samay

દિવાળી પર્વે અમદાવાદના બજારોમાં વેપારીઓના સુપર સ્પ્રેડર્સ કોરોના ટેસ્ટ શરૂ કર્યા

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા તિલક હોળી નું આયોજન કરાયું

Ahmedabad Samay

રાજ્યમાં આજથી ફરી એક વખત કાતિલ ઠંડીનો અનુભવ થશે

Ahmedabad Samay

અમદાવાદ: તમારી ખાનગી બોટને સાબરમતી પર લઈ જવા માંગો છો? ટૂંક સમયમાં મળશે ડૉક

Ahmedabad Samay

કાલે સૂર્યગ્રહણ, ગ્રહણ ની અસર કેટલીક રાશિપર પડશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો