August 8, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા તિલક હોળી નું આયોજન કરાયું

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અમદાવાદ શહેર ટીમ દ્વારા મેઘાણીનગર માં તિલક હોળી નું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર પી સિંહ બઘેલ ની સાથે સમસ્ત કોર ટીમ અને અમદાવાદ ના સૌ પદાધિકારીઓએ સાથે હાજર રહી તિલક હોળી ઇકો ફ્રેન્ડલી ગુલાલ થી ઉજવવમાં આવી.

Related posts

ભાજપમાં આંતરિક રોષ ઉભો થતા મંત્રીમંડળનું સંભવિત વિસ્તરણ હાલ તુર્ત ટાળી દેવામાં આવ્યુ

Ahmedabad Samay

તમામ બ્રિજ ખોલવાના હોવા છતાં પાંચ બ્રિજ બંધ

Ahmedabad Samay

રક્ષાબંધન નિમિતે ખાનગી બસ સંચાલકોએ ભાડામાં વધારો કરી દીધો

Ahmedabad Samay

દિલ્‍હી બાદ અમદાવાદ શહેરની સાતેક સ્‍કૂલોને બોમ્‍બથી ઉડાવી દેવાની ધમકીના ઈમેલ મળ્યો

Ahmedabad Samay

પતિએ મકાન લેવામાં થોડી રાહ જોવાનું કહેતા પત્નિએ પુત્રી સાથે ઝેર ગટગટાવ્યું: પત્નીનું મૃત્યુ, પુત્રીની હાલત ગંભીર

Ahmedabad Samay

અમરવેલી અમરેલીના આંગણે શ્રી કે.કે.પારેખ અને મહેતા આર.પી.વિદ્યાલય ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૨-૨૩નો રંગારંગ શુભારંભ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો